Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર મેળવી લેવા બાબત

22/07/2025

વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન કોલેજમાં યોજાયેલ સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૪-૨૫ નું પરિણામ આવી ગયેલ છે તેમજ આ પરીક્ષામાં હાજર રહેલ વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો પણ આવી ગયેલ છે, જે તા. ૨૨/૦૭/૨૦૨૫ થી ૨૬/૦૭/૨૦૨૫ દરમ્યાન સવારે ૦૮ થી ૧૦ વાગ્યા સુધીમાં સંસ્કૃત વિભાગ માંથી મેળવી લેવા આથી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે.