Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

સંસ્કૃત સેમ -૧ અસાઈનમેન્ટ્સ 2023

25/09/2023

*સંસ્કૃત સેમ -૧*
અસાઈનમેન્ટ્સ 2023

*જમા કરાવવાની છેલ્લી તારીખ 06/10/2023*

*DSC PAPER -1 સુંદરકાંડ*

*Home Assignment*
1. મહર્ષિ વાલ્મીકિ અને રામાયણ
2. રામાયણનો ઉદ્ભવ અને વિકાસ
*Class Assignment*
1. રામાયણનો રચનાકાળ
2. રામાયણ આદિકાવ્ય તરીકે

*DSC PAPER -2 સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ*

*Home Assignment*
1. સંસ્કૃત કાવ્ય સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ
2. સંસ્કૃત નાટકનો ઉદભવ અને વિકાસ
*Class Assignment*
1. ગદ્યકાર બાણભટ્ટ નો જીવન પરિચય
2. મહાકવિ ભારવિનો જીવન પરિચય

*IDC Sanskrit P-1 મહાકવિ કાલિદાસ કૃત કુમાર સંભવ*

*Home Assignment*
1. મહાકાવ્યના લક્ષણો જણાવો.
2. કુમારસંભવમાં મહાકાવ્યના લક્ષણોની યથાર્થતા.
*Class Assignment*
1. કુમારસંભવના ત્રીજા સર્ગનું કથા વસ્તુ જણાવો.
2. ત્રીજા સર્ગને આધારે વસંતનું વર્ણન કરો.

*MDC Sanskrit P-1 સંસ્કૃત સાહિત્યનો પરિચય*

*Home Assignment*
1. સંસ્કૃત ગદ્ય સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ જણાવો.
2. મહાકવિ કાલિદાસ નું જીવન પરિચય.
*Class Assignment*
1. કવિ શ્રીહર્ષનો જીવન પરિચય જણાવો.
2. મહાકવિ ભાસનો જીવન પરિચય જણાવો.

*AEC Sanskrit P-1 હિતોપદેશ*

*Home Assignment*
1. હિતોપદેશ ગ્રંથનો પરિચય આપો.
2. સુવર્ણકંકણ ની કથા અને તેનો બોધ જણાવો.
*Class Assignment*
1. ચિત્રગ્રીવની કથા અને તેનો બોધ જણાવો.
2. જરદ્ગવ (ગીધ)અને દીર્ઘકર્ણ (બિલાડા) ની કથા અને તેનો બોધ જણાવો.

*SEC Sanskrit P-1 યોગ દર્શનનો પરિચય*

*Home Assignment*
1. યોગનો અર્થ આપી તેનું મહત્વ જણાવો.
2. અષ્ટાંગ યોગના નામ આપે તેને સમજાવો.
*Class Assignment*
1. યોગથી પ્રાપ્ત થતા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે નોંધ લખો.
2. મહર્ષિ પતંજલિનો પરિચય આપો.

*IKS Sanskrit P-1 શ્રીમદ્ ભગવદ્દ ગીતા*

*Home Assignment*
1. શ્રીમદ્ભગવદ્ ગીતાનો સામાન્ય પરિચય આપો.
2. શ્રીમદ્ભગવદ્ ગીતાનું મહત્વ જણાવો.
*Class Assignment*
1. ગીતાને આધારે જ્ઞાનયોગ સમજાવો.
2. ગીતાને આધારે કર્મયોગ સમજાવો.