Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પર્ધાનું આયોજન

21/07/2023

આઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણાહૂતિ થતી હોય તેને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્રસિન્હ્જી આર્ટ્સ કોલેજ ના EBSB CLUB/પંચ પ્રકલ્પ દ્વારા નીચે જણાવેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.(તારીખ ૨૨/૦૭/૨૩ સુધીમાં નામ નોંધાવી જવા .)
* વકતૃત્વ સ્પર્ધાનામુદ્દાઓ:- નામ નોધાવા માટે - ડૉ જસ્મીનાબેન શારડા - ડૉ રવિભાઈ ડેકાની
(કોઇ પણ એક વિષયની પંસદગી કરવાની રહેશે.) સમય 05 મિનિટનો સમય રહેશે .
તા -૨૪/૭ /૨૩ રૂમ નં -૧૭..સમય ૧૧ થી ૧૨
1.આર્ટિફિશ્યલ ઇન્ટેલીઝન્સ ભવિષ્યમાટે વરદાન કે અભિશાપ. 2.ઉધોગ સાહાસિકતા: વિકસતા ભારત
3.ભાર વગરનું ભણતર અને સ્ત્રી શિક્ષણ
4.૨૦૪૭ : અમૃત કાળ ભારતનો સોનેરી કાળ
5. ક્લાઇમેન્ટચેન્જ અને પર્યાવરણ પડકારો અને તેનું સમાધાન
* નિબંધ સ્પર્ધાનામુદ્દાઓ: નામ નોધાવા/નિબંધ આપવા માટે- ડૉ માલતીબહેન પાંડે - ડૉ હંસાબહેન ગુજરિયા (કોઇ પણ એક વિષય(૧૫૦૦ શબ્દોની મર્યાદા) ઘરેથી લખીને તા -૨૪/૭ /૨૩ સુધીમાં લાવવાનો રહેશે.
(1) નવી શિક્ષણ નીતી અંગે અભિપ્રાય
(2) સાંપ્રત સમયમાં મૂલ્યલક્ષી શિક્ષણની જરૂરીયાત
(3) વિદ્યાર્થી જીવનના ઘડતરમાં એન એસ.એસ નો ફાળો
(4) સમાજ નિર્માણથી રાષ્ટ્રીય નિર્માણ
(5) વિશ્વના દેશોને ભારતની ભેટ
(6) ઇલેક્ટ્રોનની સમાજ માટે વરદાન કે અભિશાપ
* ચિત્ર સ્પર્ધાનામુદ્દાઓ :નામ નોધાવા માટે –ડૉ.રાજેશ્રીબહેન વાઝા -હિનાબહેન પરમાર (કોઇ પણ એક વિષય)ચિત્ર સ્પર્ધા માટે 120 મિનિટ (02 કલાક) નો સમય રહેશે . તા -૨૫/૭ /૨૩ રૂમ નં -૧૭..સમય ૧૧ થી ૧
(1) એક ભારત શ્રેષ્ઠ ભારત
(2) પર્યાવરણ અંગે જાગૃતિ
(3) સ્વચ્છતાનું મહત્વ. (4) ભારતની વિવિધાતામાં એકતા
સ્પર્ધાના નિયમો અને શરતો નોટિસ બોર્ડપર મુકેલ છે.
કો.ઓડીનેટર પંચ પ્રકલ્પ
ધર્મેન્દ્રસિન્હ્જી આર્ટ્સ કોલેજ