ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)
15/07/2025
DEPARTMENT OF ECONOMICS DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫ -૨૬માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે તારીખ: ૧૦/૦૭/૨૦૨૫ થી ૧૫/૦૭/૨૫ દરમિયાન ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયને જાણે અને આર્થિક દ્રષ્ટિકોણ કેળવે તે માટે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.હર્ષિદા જી . જગોદડીયા નામાર્ગદર્શન હેઠળ ડૉ.ભરત એન.સોલંકી તથા ડૉ.રણછોડ જી . ગાગલ એ વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષયનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.