Expert talk on IKS
06/09/2025
room no 23 Dharmendrasinhji Arts College Rajkot
તારીખ 6 9 2025 25 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના તત્વજ્ઞાન વિભાગમાં તળાજા આર્ટસ કોલેજના ડો. કલ્પેશ ડી દવે દ્વારા IKS વિષય પર એક વિધ્વત વ્યાખ્યાન આપવામાં આવેલું જેમાં તેઓએ પોતાના પોતાના નિષ્ણાંત તરીકે ઉપનિષદોનો પરિચય અને ઉપનિષદોનો જીવન સાથેનો સંબંધ ઉપનિષદોના પ્રકારો ઉપનિષદોની વિષયવસ્તુ ઉપનિષદોની સંખ્યા વિશે વિષદ માહિતી આપી અને વિદ્યાર્થીઓને લાભાનવિત કરેલા હતા આ જ્ઞાન સંગોષ્ટિ સરકારી વિનિયન કોલેજ તળાજા તેમજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ વચ્ચે થયેલા ફેકલ્ટી એકચેન્જ MOU અંતર્ગત રાખવામાં આવેલું હતું