Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Teacher Day Celebration

06/09/2025
Room no.14 Dharmendrasinhji Arts College Rajkot

આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના રૂમ નંબર 14 માં તત્વજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલી ,જેમાં તત્વજ્ઞાન વિષયના સેમેસ્ટર એક ત્રણ અને પાંચ ના વિદ્યાર્થીઓ દ્વારા તત્વજ્ઞાનના વિવિધ વિષયો પર રસપદ વ્યાખ્યાન આપવામાં આવેલુ.આ સમગ્ર સંચાલન સેમ 5 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું હતું અને આ તકે તત્વજ્ઞાન વિષયના પ્રાધ્યાપકએશ્રી ઓ પણ આજે વિદ્યાર્થી બનીને ક્લાસમાં અભ્યાસ અર્થે પણ બેઠેલા હતા. ખરા અર્થમાં ડો. રાધાકૃષ્ણનને યાદમાં મનાતો જે શિક્ષક દિવસ એ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરી અને ફલિતાર્થ કરવામાં આવેલું .