Rangoli computation
07/08/2025
Room no.14 Dharmendrasinhji Arts College Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના તત્વજ્ઞાન વિભાગ અને સપ્ત ધારાની રંગ કલા કૌશલ ધારા દ્વારા તેમજ સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે એક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તત્વજ્ઞાન વિષય આધારિત વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવવામાં આવેલી હતી. જેમાં માંડુક્ય ઉપનિષદોનો સૂત્ર 'સત્યમેવ જયતે' તેમજ વેદો ઉપનિષદો ,વિદ્યાની દેવી સરસ્વતી વગેરે વિવિધ જ્ઞાનાત્મક થીમને ધ્યાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળીનું આયોજન કરવામાં આવેલું હતું