ઇતિહાસ વિભાગના સેમ 1 ના વિધાર્થીઓ દ્વારા તેમના પ્રવાસનના પેપરમાં જુદા જુદા વિધાર્થીઓએ પ્રવાસન સ્થળો વિશે સેમિનાર દ્વારા માહિતી આપી અને ચર્ચા કરેલ હતી.
01/08/2025
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ઇતિહાસ વિભાગના સેમ 1 ના વિધાર્થીઓ દ્વારા તેમના પ્રવાસનના પેપરમાં જુદા જુદા વિધાર્થીઓએ પ્રવાસન સ્થળો વિશે સેમિનાર દ્વારા માહિતી આપી અને ચર્ચા કરેલ હતી. જેની યાદી નીચે મુજબ છે. દવે શિવમ :- સોમનાથ ભીલ બાબુભાઇ :- ચાંપાનેર પરમાર હસ્તી :- લોથલ વેગડ કિંજલ :- ઉપરકોટ ગોહિલ દિગ્વિજય ;- સોમનાથ