બ્રીજ કોર્સ ગુજરાતી વિભાગ ( વિષય પ્રવેશ અને વિધાર્થી પરિચય કાર્યક્રમ ) ૨૦૨૫-૨૬
01/08/2025
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ રાજકોટ ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ પામનાર વિધાર્થીઓ માટે તા. ૧૬-૦૭-૨૦૨૫ થી તા. ૦૧-૦૮-૨૦૨૫ દરમિયાન બ્રીજ કોર્સ - ગુજરાતી વિભાગ ( વિષય પ્રવેશ અને વિધાર્થી પરિચય કાર્યક્રમ ) ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. કેતન કાનપરિયા , તથા ડૉ. કેતન બુંહા તથા ડૉ. અશ્વિન બારડ સાહેબે ગુજરાતી વિષયનું વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં મહત્વ , જીવનમાં સાહિત્યની ઉપયોગિતા, માતૃભાષામાં વ્યક્તિત્વ વિકાસ તથા ગુજરાતી સાહિત્યની વિશદ્ ચર્ચા કરવામાં આવી હતી.