ઓરિએન્ટેશન પ્રોગ્રામ
15/07/2025
Department of Political Science, DH COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫ -૨૬માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે તારીખ: ૧૦/૦૭/૨૦૨૫ થી ૧૫/૦/૨૫ દરમિયાન ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ રાજ્યશાસ્ત્ર વિષયને જાણે અને તેનો દ્રષ્ટિકોણ કેળવે તે માટે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અશ્વિન આર. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ ડૉ. કે. એમ ગરાસિયા તથા પ્રા. એમ.એચ. દેવળીયાએ વિદ્યાર્થીઓને રાજ્યશાસ્ત્ર વિષયનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.