ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)
15/07/2025
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫ -૨૬માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે તારીખ: ૧૦/૦૭/૨૦૨૫ થી ૧૫/૦/૨૫ દરમિયાન ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઇતિહાસ વિષયને જાણે અને ઐતિહાસિક દ્રષ્ટિકોણ કેળવે તે માટે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અશ્વિન આર. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ ડૉ.ધર્મેશ પરમાર, ડૉ.શશીકાંત ચૌહાણ તથા ડૉ. કિરણબેન વાડોદરિયાએ વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.