મહેંદી સ્પર્ધા: રંગકળા કૌશલ્ય ધારા- સપ્તધારા: ૨૦૨૪-૨૫
08/02/2025
Dharmendrasinhji Arts College, Rajkot
રંગ-કલા કૌશલ્યધારા અંતર્ગત મહેંદી સ્પર્ધા (2025) તારીખ-08/02/2025 ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષ ડૉ.તૃપ્તિબેન ગજેરા દ્વારા રંગ-કલા કૌશલ્યધારા હેઠળ તા.- 08/02/2025 ના રોજ રૂમ નંબર-14 માં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ 10 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. આ સ્પર્ધામાં ડૉ. જાગૃતિબેન વ્યાસ તથા ડૉ. નેહલબેન જાની એ નિર્ણાયક તરીકે ફરજ નિભાવેલ. જેનું પરિણામ નીચે મુજબ છે. ક્રમ વિજેતા વિદ્યાર્થીનું નામ સેમેસ્ટર M/F પ્રાપ્ત કરેલ ક્રમ 1 જાદવ કીર્તી રમેશભાઈ 2 F પ્રથમ 2 ગોહિલ કિરણ દાદુભાઈ 2 F દ્વિતીય 3 યાદવ પ્રિયંકા રુદલભાઈ 6 F તૃતિય 4 જગોત શાહીના રુસ્તમભાઈ 6 F તૃતિય