Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Achievement of History Department Gold Medal

06/03/2025
Department of History

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ, ઇતિહાસ વિભાગના વિદ્યાર્થી સોંદરવા અમૃત અને પ્રજાપતી શિવમે B.A. ઇતિહાસ વિષયમાં વર્ષ 2023 - 24 માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી યુનિવર્સિટી કક્ષાએ કોલેજ અને ઇતિહાસ વિભાગનું ગૌરવ વધાર્યું. આ તકે કોલેજના આચાર્ય ડો. પરેશ રાવલ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અશ્વિન આર. પુંજાણી, ડૉ. ધર્મેશ આર. પરમાર અને ડો. કિરણ વાડોદરીયા દ્વારા બન્ને વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ કોલેજના ઓડિટોરિયમ ખાતે ગોલ્ડ મેડલની સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિવાદન કરવામાં આવ્યું.