Achievement of Sanskrit Department Gold Medal
04/03/2025
Sanskrit Department, Dh. College -Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ, સંસ્કૃત વિભાગના વિદ્યાર્થી હીરપરા શુભમે B.A. સંસ્કૃત વિષયમાં વર્ષ 2023 - 24 માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી યુનિવર્સિટી કક્ષાએ કોલેજ અને સંસ્કૃત વિભાગનું ગૌરવ વધાર્યું. આ તકે કોલેજના આચાર્ય ડો. પરેશ રાવલ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા. સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડો. હિતાર્થી અગ્રાવત, ડો. જગત તેરૈયા અને ડો. હંસા ગુજરીયા દ્વારા હીરપરા શુભમને ઉજ્જ્વળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ કોલેજના ઓડિટોરિયમ ખાતે ગોલ્ડ મેડલની સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિવાદન કરવામાં આવ્યું.