Finishing School - 2025 Opening Ceremony Component 1 and 2
17/02/2025
Dharmendrasinhji Arts College - Rajkot
આજ રોજ તા. ૧૭ /૦૨ /૨૦૨૫ અને સોમવારના રોજ ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટ ખાતે ફિનિશીંગ સ્કુલ - ૨૦૨૫ કોમ્પોનેન્ટ ૧ અને ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટી સ્કીલના ૪૦ કલાકનો પ્રારંભિક કાર્યક્રમ શરૂ કર્યો. તજજ્ઞ તરીકે ચંદ્રિકા ગોહિલ ઉપસ્થિત રહેલા હતા. ડૉ. ક્રિષ્ના ડૈયા અને ડૉ. મહેશ્વરી રવિયા દ્વારા ફિનિશીંગ સ્કુલના લાભ અને મહત્ત્વ વિશે સમજાવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિનિશીંગ સ્કૂલના કૉ - ઓર્ડીનેટર ડૉ. નિરવ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કોલેજના ૫૫ વિધ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.