Rashtriya yuva Divas celebrations
11/01/2025
Auditorium hall dharmendrasinhji Arts college Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિભાગ અને સંસ્કૃત વિભાગના સેવકતું પ્રમેય વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલી જેમાં સમગ્ર કોલેજના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ એ ઉત્સાહભેર ભાગ લીધો .આ કાર્યક્રમમાં વક્તા તરીકે રામકૃષ્ણ આશ્રમના સ્વામી શ્રી ચંદ્ર મોહન મહારાજ શ્રી પધારેલા હતા. તેમણે વિવેકાનંદના વિચારોની વર્તમાન સમયમાં પ્રસંગિકતા ઉપર એક પ્રેરક વક્તવ્ય આપેલું હતું અને વિદ્યાર્થીઓને વિવેકાનંદના વિચારોથી પરિચિત થાય તે માટે મફતમાં પુસ્તિકાઓનું વિતરણ પણ કરેલું હતું. આ સમગ્ર કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રિન્સિપલ શ્રી પરેશ રાવલ સાહેબના માર્ગદર્શનમા આ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો.