Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

એલ્યુમની એસોશીએશન

22/11/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

એલ્યુમની એસોશીએશન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ ખાતે તા ૨૨/૧૧/૨૦૨૩ના રોજ એલ્યુમની એસોશીએશનની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠક કોલેજની એલ્યુમની સમિતિના સભ્યોની હાજરીમાં કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને એલ્યુમનાય એસોશીએશના મહત્વ, કોલેજના વિકાસ અંગેના મુદ્દા, વિકાસના કર્યો અને ભવિષ્યમાં આ એસોશીશનની ઉપયોગિતા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. વિધાર્થીઓને કોલેજનું આ સંગઠન ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી અપીલ કરવામાં આવી હતી.