Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

MoU with A.M.P. Government Law College -Rajkot

08/01/2025
Principal Office, Dh. College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટ તેમજ A.M.P. Government Law College -Rajkot વચ્ચે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે આદાન-પ્રદાનના હેતુથી શૈક્ષણિક વર્ષ 2023- 24 થી Student Faculty Exchange MoU સંપન્ન થયા. આ તકે કોલેજના આચાર્યશ્રી ડો. પી. એન. રાવલ દ્વારા બંન્ને કોલેજને ભવિષ્યમાં સાથે મળીને વધુમાં વધુ પ્રવૃત્તિઓ થાય તેવી ઉમદા ભાવનાથી A.M.P. Government Law College -Rajkot ના અઘ્યાપકો સાથે ગહન વિચાર વિમર્શ કરેલ તેમજ સૌને શુભ કામના પાઠવેલ. આ તકે કોલેજના અન્ય પ્રાધ્યાપકો ડૉ. ધર્મેશ પરમાર, ડો. ભાવેશ કાછડીયા તેમજ ડો. જગત તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા.