Carrier counseling program
23/12/2024
Vision school Rajku
આજરોજ તારીખ 23 12 2024 ના રોજ વિઝન સ્કૂલ રાજકોટ ખાતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને કેરિયર કાઉન્સિલિંગ અને એક્ઝામ અવેરનેસનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ બી કાછડીયા દ્વારા આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા હતા. જેમાં ધોરણ 8 થી લઈને 9ના વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો અને પોતાના જીવનમાં ગોલ નક્કી કરી તે અંગે વધુ મહેનત કરે કરવા માટે પ્રેરણા લઈ અને ભવિષ્યના સિદ્ધિઓ માટે જાગૃત થયેલા હતા. સમગ્ર કાર્યનું સંચાલન વિઝન સ્કૂલના પ્રિન્સિપાલ જાડેજા સાહેબ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું તેમ જ વિઝન સ્કૂલના ટ્રસ્ટી શ્રી ડો. મુકેશ ભેસાણીયા આ તકે હાજર રહેલા હતા