Remedial Class and Crash Course
05/12/2024
Room No 14 Dharmendrasinhji Arts College-Rajkot
ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજ રાજકોટનાં તત્ત્વજ્ઞાન વિભાગ દ્વારા સેમ 1,3, અને 5 ના વિદ્યાર્થીઓ માટે Remedial Class & Crash Course – 2024/25 આયોજન કરવામાં આવેલું હતું જેમાં જેતે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તા: ૨૦/૧૦/૨૦૨૪ થી ૨૬/૧૦/૨૦૨૪ સુધી સેમ-5 અને તા: 20/11/૨૦૨૪ થી ૦૫/૧૨/૨૦૨૪ સુધી સેમ – 1 અને સેમ ૩ ના વિદ્યાર્થીઓ માટે Remedial Class & Crash Course નું આજોજન કરવામાં આવેલું હતું જેમાં જે વિદ્યાર્થીઓને જે પેપરના જે મુદ્દામાં અગવડતા પડતી હોય તેના નિરાકરણ સાથે આખો સિલેબસ પુનઃ પૂરો કરી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપવામાં આવેલું હતું.