Udisha expert lecture
10/02/2024
Seminar hall Dharmendrasinghji Arts college Rajkot
ઉદીિશા લેક્ચર શ્રેણી અંતર્ગત આજરોજ તારીખ 10 2 2024 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સેમિનાર હોલ ખાતે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ માંડવીના અંગ્રેજીના પ્રાધ્યાપક ડોક્ટર દિલીપ બી કાટલીયા દ્વારા બેઝિક ઇંગલિશ એન્ડ રીડીંગ સ્કીલ વિષય પર એક્સપ લેક્ચર આપવામા આવેલું હતું આ આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રમાણે હતી. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બીબી કાટલિયનાયા ના શબ્દોથી સ્વાગત દ્વારા કરવામાં આવેલી હતુ ,ત્યાર પછી વક્તાશ્રીનો પરિચય ઉદિશા ક્લબના સભ્ય શ્રી ડોક્ટર જીગ્નેશ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવેલો હતો. ડોક્ટર ડી બી કાટલીયા દ્વારા વિદ્યાર્થીઓને બેઝિક ઇંગ્લિશની વિશિષ્ટ વિશેષતાઓ તેમજ તેમની વર્તમાનમાં આવશ્યકતાઓની વિશે એક ગહન અને રોચક વ્યાખ્યાન આપેલું હતું. સાથે સાથે રીડિંગ સ્કિલ અંગે પણ તેમણે વિદ્યાર્થીઓને વિશેષ રીતે અવગત કરેલા હતા. આ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં ડો. ભાવેશ બી કાછડીયા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ હતો. આ સમગ્ર કાર્યક્રમ અને પ્રિન્સિપાલ ડોક્ટર હેમલ બી વ્યાસના માર્ગદર્શનમાં અને ઉદીસા કલબની ટીમ દ્વારા સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સંપૂર્ણ કાર્યક્રમ એકદમ સફળ રહ્યો હતો