Regional Science Centre -Rajkot Visit By Innovation Club
04/01/2024
Regional Science Centre -Rajkot
આજે કોલેજના આચાર્યશ્રી ડો. હેમલબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ તા. 04/01/2024 ગુરૂવારવારનાં રોજ કોલેજના INNOVATION CLUB અંતર્ગત રાજકોટનાં ઇશ્વરિયા ગામની ભાગોળે સ્થિત Regional Science Centre -Rajkot ની મુલાકાત યોજવામાં આવી. જે અંતર્ગત વિદ્યાર્થીઓને 1. Robotics 2. Nobel Prize 3. Machine Engineering 4. How Stuff Works 5. Life Science અને 6. Ceramic And Glass આમ વિવિઘ 06 પ્રકારની ગેલેરી દ્વારા અનેકવિધ વિષયોનાં શિક્ષણનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું. કાર્યક્રમનું સમ્પૂર્ણ વ્યવસ્થાપન કોલેજના ઈનોવેશન ક્લબના - ઓર્ડીનેટર ડો. જગત તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં કોલેજના તમામ વિષયોનાં કુલ 90 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા તેમજ અધ્યાપકો માથી ડો. રવિ ડેકાણી, પ્રા. જયેશ વાલાણી, ડો. ભાવેશ કાછડીયા, ડો. તૃપ્તી ગજેરા, ડો. હંસા ગુજરિયા, ડો. નેહલ જાની, ડો. જાગૃતિ વ્યાસ, ડો. રાજેશ્રી વાઝા, ડો. કલ્યાણી રાવલ, ડો. કિરણ વાડોદરિયા, ડો. ધર્મેશ પરમાર, ડો. નિરવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. સૌનો ઉત્સાહ વર્ધન અને સુચારુ વ્યવસ્થાપન હેતુ કોલેજના સિનિયર પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. જીગ્નેશ ઉપાઘ્યાય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો.કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરી સવારના 11 થી બપોરના 04 વાગ્યા સુધી શૈક્ષણિક પ્રવાસનો સૌએ આનંદ માણ્યો હતો.