Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ઈતિહાસ વિભાગના વિદ્યાર્થી અમૃત સોંદરવા હોકીની અન્ડર -૧૭ રાષ્ટ્રીય ટીમમાં ગોલકીપર તરીકે પસંદગી પામ્યા

27/11/2023
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ

તાજેતરમાં ઓલ ઇન્ડિયા હોકી ટુર્નામેન્ટનું ગવાલિયર ખાતે આયોજન થયું હતું જેમાં પોતાના ઉજળા દેખાવને આધારે હોકીની રાષ્ટ્રીય સ્તરની અન્ડર - ૧૭ની ટીમમાં ઈતિહાસ વિભાગના વિદ્યાર્થી હોકીની અન્ડર -૧૭ રાષ્ટ્રીય ટીમમાં ગોલકીપર તરીકે પસંદગી પામ્યા અમૃત સોંદરવાની ગોલકીપર તરીકે પસંદગી થઈ છે. કોઇ વિશેષ આર્થિક -સામાજિક પીઠબળ વિના પૂર્વ પોતાની લગન અને ખંતપૂર્વકના પ્રયાસોથી રાષ્ટ્રીય સ્તરની ૨, ટીમમાં સ્થાન પામ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરની ૮ અને ૨૦ રાજય કક્ષાની ટુર્નામેન્ટમાં અમૃત સોંદરવા ભાગ લઇ ચુકયો છે. તેને કોલેજ પરિવાર વતી અભિનંદન.