Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Expert Lecture on Interpersonal Skill

20/12/2023
Thakorshri Mulvaji Arts College (kotada Sangani)

આજરોજ તારીખ 20 12 2023 ના રોજ ઠાકોરશ્રી મૂળવાજી આર્ટસ કોલેજ કોટડા સાંગાણીમાં Udisha cell અંતર્ગત Inter Personal skill એ વિષય પર એક એક્સપર્ટ લેક્ચરનુ આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટમાંથી તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ બી કાછડીયાને આ એક્સપર્ટ લેક્ચર માટે આમંત્રિત કરવામાં આવેલા હતા. ડો. ભાવેશ બી કાછડીયા એ ઠાકોર મૂળવાજી કોલેજમાં જઈ અને ઇન્ટર પર્સનલ સ્કિલ શું છે, તેમના પ્રકારો, તેમનું મહત્વ , સામાજિક જીવનમાં તેમજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર પર્સનલ સ્કિન શું મહત્વ છે, એ અંગે વિશ્દ વ્યાખ્યાન આપેલું હતું અને વ્યાખ્યાનના અંતે પ્રશ્નોત્તરી સેશન પણ રાખવામાં આવેલું હતું એકંદરે આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ અને ઠાકોરશ્રી મૂળવાજી કોલેજ કોટડા સાંગાણી વચ્ચે ફેકલ્ટી એકચેન્જ અને સ્ટુડન્ટ એક ચેન્જના એમઓયુ પણ થયેલા છે જે અંતર્ગત આવા વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે