Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

SVEEP (Systematic Voter's Education and Electoral Participation)Activity During SSR-2022 બાબતની વિગત આપવા અંગે

13/08/2022
SVEEP Program

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજ્કોટ ખાતે તા ૧૨,૧૩/૦૯/૨૦૨૨ના રોજ માનનીય આચાર્યશ્રી ડો. એ. એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં SVEEP (Systematic Voter's Education and Electoral Participation) કાર્યક્રમ કરવામાં આવ્યો . ધર્મેન્દ્રસીહજી આર્ટસ કોલેજના ઓડીટોરીયમ હોલ ખાતે યુવા વિદ્યાર્થીઓને લોકાશાહીના આધાર સ્તંભ એવા મતના મૂલ્ય વિષે બે દિવસનો કાર્યક્રમ રાખેલો હતો. જેમાં જોનલ ઓફિસર પ્રા. રીતેશ પટેલ, ફારુક ખાન, બી.એલ.ઓ. મોલિક શાહ, કોલેજના ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. ભાવેશ કાછડીયા તથા કોલેજ કેમ્પસ એમ્બેસેડર સાકરિયા રાહુલ તથા સમગ્ર સ્ટાફ હાજર રહેલા હતા. જેમાં યુવા વિદ્યાર્થીઓને ફોર્મ 6 તથા વિવિધ પ્રકારના અન્ય ફોર્મ કેવી રીતે ભરવા મતનું મૂલ્ય ,સંસદીય લોકશાહીમાં ચુતાનીનું મહત્વ વગેરે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં કોલેજના કુલ ૧૫૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાં ૩૨ જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ નં. 6. ભરેલા હતા.