Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Swami Vivekananda Online Quiz

06/01/2022
Library Department

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ગ્રંથાલય વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નીમીત્તે તેમના જીવન તથા તેમના વિચારોથી માહિતગાર થાય એ હેતુથી વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નાગરિકો માટે ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. ૧. આ ક્વિઝમાં કુલ ૨૦ પ્રશ્નો છે.દરેક પ્રશ્નના ૫ ગુણ છે. ૨. આ ઓનલાઇન ક્વિઝમાં કોઇ પણ વ્યક્તિ એક જ વખત ભાગ લઇ શકશે. ૩. દરેક પ્રશ્નનો જવાબ આપવો ફરજીયાત છે. ૪. ૪૦ % થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકને ઈ- પ્રમાણપત્ર તેમના e-mail મા મોકલવામા આવશે. ૫.એક દિવસમાં ૧૦૦ પ્રમાણપત્રોની મર્યાદા હોય ફોર્મ સબમિટ ન થાય તો બીજા દિવસે પ્રયત્ન કરવો. Link for online quiz- https://forms.gle/nHRgro1VbmMwBuY5A For any query contact to - library.dhcollege@gmail.com ૬. આ લિંક તા: ૦૬/૦૧/૨૦૨૨ થી તા: ૧૨/૦૧/૨૦૨૨ સુધી એકટીવ રહેશે. સંયોજક ગ્રંથપાલ હિના પી. પરમાર, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ આચાર્ય, ડૉ.એ.એસ.રાઠોર ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ