સંસ્કૃતસપ્તાહમહોત્સવ નિબંધસ્પર્ધા 19 8 2021
25/08/2021
ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ
સંસ્કૃતવિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનાં આદેશ અન્વયે સંસ્કૃતસપ્તાહમહોત્સવનું આયોજન તા.૧૯/૮/૨૦૧ થી ૨૫/૮/૨૦૨૧ સુધી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ સ્પર્ધા અને કાર્યક્રમોનું કરવામાં આવ્યા હતા. સંસ્કૃતસપ્તાહ ઉજવણી તારીખ કાર્યક્રમનું નામ વિષય ૧૯/૮/૨૦૨૧ નિબંધસ્પર્ધા રમ્યા રામાયાણી કથા ૨૧/૮/૨૦૨૧ વકતૃત્વસ્પર્ધા મમ પ્રિય કવિ ૨૩/૮/૨૦૨૧ શ્લોકગાનસ્પર્ધા પ્રસિદ્ધ સુભાષિત ૨૪/૮/૨૦૨૧ વકતવ્ય ભાવી ઘડતરમાં સંસ્કૃતનું મહત્વ ૨૫/૮/૨૦૨૧ સંસ્કૃતચલચિત્રદર્શન સ્વપ્નવાસવદત્ત તા.૧૯/૮/૨૦૨૧ નાં રોજ નિબંધસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિબંધસ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.હાર્દિક.એમ.ગોહિલ, પ્રા.હંસાબેન ગુજરીયા અને ડો.ગીરીશ જાદવ દ્વારા ફરજ બજાવી હતી. તેમાંથી નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને વિજેતાઓના નામની યાદી નીચે મુજબ છે. ક્રમ સ્પર્ધકનું નામ વિજેતાક્રમ ૧ પરમાર બાબુભાઈ પી. પ્રથમ ૨ માંડલીયા સાહિલ યુ. પ્રથમ ૩ ચરમારી સચિન એસ. દ્વિતીય ૪ શેખ મહેશ એસ. તૃતીય