Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Book Exhibition

08/03/2021
Dharmendrasinhji Arts College Library

કોલેજ ગ્રંથાલયમાં તા: ૦૮/૦૩/૨૦૨૧ ના રોજ વુમન્સ ડે નિમિતે પુસ્તક પ્રદર્શન નું આયોજન થયેલ હતું. જેમાં સ્ત્રીઓ પર લખાયેલા તેમજ સ્ત્રી લેખકના પ્રસિધ્ધ પુસ્તકો પ્રદર્શિત કરેલા હતા. જેનો વિદ્યાર્થીઓ, અધ્યાપક્શ્રીઓ તેમજ સ્ટાફ મિત્રોએ લાભ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શન યોજવા માટે આચાર્યશ્રી એ. એસ. રાઠોર ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલશ્રી હિનાબેન પરમારે આયોજન કરેલ હતું. The theme for this year's International Women's Day is "Choose To Challenge. ' Happy International Women's Day 2021: Women are a valuable part of society, they are the key to preserve the human race and in today's world, the importance of women in society is beyond any suspicion.