Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

મનોવિજ્ઞાન ચાર્ટ સ્પર્ધા

04/07/2020
Rajkot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,મનોવિજ્ઞાન ભવન દ્વારા તારીખ :૨૮ ફેબ્રુઆરી,૨૦૨૦ ના રોજ મનોવિજ્ઞાન મેળામાં ચાર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું,જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના દસ વિધ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો,જેમાં પ્રથમ ક્રમે- ભોજવિયા તુલસી દ્વિતીય ક્રમે- ચાવડા કિરણ અને તૃતીય ક્રમે- ચાંડપા પંકજ આવેલ હતા. જેમાં ભાગ લીધેલ તમામને પ્રમાણપત્રો તથા પ્રથમ ત્રણ નંબર મેળવનારને મેડલ આપવામાં આવેલ હતા.