Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Book exhibition on the occasion of International Mother Language Day

20/02/2020
Library Department, Dharmendrasinhji Arts College Rajkot.

A book exhibition was organized in the college library on 20/02/2020 on the occasion of International Mother Language Day. In which books on Gujarati language like Bhagwad Go Mandal as well as other rare books were displayed. Which was taken advantage of by students, faculty as well as staff members. To organize this book exhibition, under the guidance of Principal Shri A.S. Rathore and organized in collaboration with Librarian Shri Hinaben Parmar, Dr. J. S. Upadhyay Dr. Nehal V. Jani. કોલેજ ગ્રંથાલયમાં તા: ૨૦/૦૨/૨૦૨૦ ના રોજ માતૃભાષા દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શનનું આયોજન થયેલ હતું. જેમાં ગુજરાતી ભાષા પરના જેવા કે ભગવદ ગો મંડલ તેમજ અન્યદુર્લભ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવેલા હતા. જેનો વિદ્યાર્થીઓ, અધ્યાપક્શ્રીઓ તેમજ સ્ટાફ મિત્રોએ લાભ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શન યોજવા માટે આચાર્યશ્રી એ.એસ.રાઠોર ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ શ્રી હિનાબેન પરમારે ડો. જે.એસ. ઉપાધ્યાય તેમજ ડો. નેહલ વી. જાની ના સહયોગથી આ પ્રદર્શનનું આયોજન કરેલ હતુ.