ગાંધીજીના નિર્વાણ
31/01/2019
ઓડીટોરીયલ હોલમાં
તા:30/૦૧/૨૦૧૯ ને બુધવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે ઓડીટોરીયલ હોલમાં મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ‘સાંપ્રત સમયમાં ગાંધીના વિચારોની ઉપયોગીતા' વિષય પર વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીનુ આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રીનીલાબેન ઠાકરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા.બી.બી.કાછડિયાએ અને કોલેજના અન્ય સહ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ.