Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Library Book Exhibition

12/08/2016
Dharmendrasinhji Arts College, Rajkot

A book exhibition was organized in the college library on Dt: 12/08/2016 and Dt: 13/08/2016 on the occasion of Dr. S. R. Rangnathan's birthday. who was considered the father of library science in India. In which books on various subjects were displayed. Which was taken advantage of by students, faculty as well as staff members. This book exhibition organized by Librarian shri. H. P. Parmar under the guidance of Principal Shri C. B. Vadher. કોલેજ ગ્રંથાલયમાં તા: ૧૨/૦૮/૨૦૧૬ અને તા: ૧૩/૦૮/૨૦૧૬ ના રોજ લાયબ્રેરી સાયન્સના પિતા એસ.આર. રંગનાથનના જન્મ જયંતી નિમિતે પુસ્તક પ્રદર્શનનું આયોજન થયેલ હતું. જેમાં અલગ અલગ વિષયના હજારેક પુસ્તકો પ્રદર્શિત કરેલા હતા. જેનો વિદ્યાર્થીઓ, અધ્યાપક્શ્રીઓ તેમજ સ્ટાફ મિત્રોએ લાભ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શનમાં ભાનુબેન બાબરીયાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પુસ્તક પ્રદર્શન યોજવા માટે આચાર્યશ્રી સી.બી.વાઢેરના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલશ્રી હિનાબેન પરમારે જહેમત ઉઠાવી હતી.