About Association
આ કોલેજની સ્થાપના રાજકોટ જીલ્લામાં અને આસપાસમાં પ્રથમ હોવાથી અનેક કોલેજના અને યુનિવર્સિટી ભવનોના પ્રિન્સીપાલો, અધ્યક્ષો અને અધ્યાપકો તેમજ શિક્ષણ જગતના અગ્રણીઓ આપવાની સાથે અનેક ક્ષેત્રમાં અનેક મહાનુભાવોની ભેટ સમાજને આ કોલેજ દ્વારા આપેલી છે. તે ઉપરાંત અનેક સનિષ્ઠ કર્મચારી અને અધિકારી સાથે સારા નાગરિકો પણ આપેલ છે અને કોલેજ છોડ્યા બાદ પણ તેઓની કોલેજ સાથે અને કોલેજના ભૂતકાળ સાથે જોડાઇ રહેવાની અપેક્ષામાંથી ભૂતપૂર્વ વિધાર્થીઓના એકબીજા સાથે અને આ કોલેજને તેના વિધાર્થી સાથે તેનો એક મેળાપ સેતુ અને એક ભાવત્મક સંબંધ બંધાય તેમજ કોલેજના અને વિધાર્થીઓના ઉત્કર્ષ માટે ભૂતપૂર્વ વિધાર્થીઓની મદદ અને સહકાર મળે તેવી અપેક્ષા સાથે આ સંગઠનની સ્થાપના કરવામાં આવેલ છે.
Certificate of Registration

