Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

પ્લેસમેન્ટ કાર્યક્રમ

03/03/2021

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં તારીખ ૦૮/૦૩/૨૦૨૧ ના રોજ ૧૧:૩૦ કલાકે કોન્ફરન્સ હોલમાં એક પ્લેસમેન્ટનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ ખાસ કરીને વર્ષ 2019 – 20 માં સેમેસ્ટર 6 માં પાસ થયેલ આપણી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે છે.
આ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ભાગ લેનાર MAROOTI NETWORK કંપની જે રાજકોટમાં આવેલ છે. કંપનીએ આપેલ માહિતી અનુસાર પગાર 10000*, 1500 પેટ્રોલ એલાઉન્સ અને 500 મોબાઈલ એલાઉન્સ તેમજ કમીશન પણ મળવા પાત્ર રહેશે. તમારે આ કામ તમારા જ શહેર કે ગામડે થી પણ કરી શકો છો અથવા ભારતના કોઈ પણ સ્થળ પર થી પણ કરી શકો છો.