Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૪ ની સત્ર ફી ભરવાની આખરી તક

04/03/2021

જે વિધાર્થી સેમ૪ ની સત્ર ફી ભરવાની બાકી હોય, તેવા વિધાર્થી ઓને તા.૦૩-૦૩-૨૦૨૧ અને ૦૪/૦૩/૨૦૨૧ ના રોજ આખરી તક આપવામાં આવે છે, તેવા વિધાર્થીઓએ કોલેજની વેબસાઈટમાં ફોર્મ ભરી કોલેજમાં જમા કરાવવાનું રહેશે.