Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

ભૌતિક વર્ગો શરુ થવા બાબત.

06/02/2021

આથી સેમેસ્ટર ૧ ના વિધાર્થીઓને જણાવવાનું કે, શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : કરન/૧૦૨૦૨૦/૦૬૦૫૨૦૨૦/ખ-૧, તા. ૦૪/૦૨/૨૦૨૧ મુજબ તા. ૦૮/૦૨/૨૦૨૧ થી કોલેજના પ્રથમ વર્ષના અભ્યાસ કર્મો માટે કોલેજના શૈક્ષણીક વર્ગો ભૌતિક રીતે શરુ કરવાના રહેશે. એવો ઠરાવ થતા. આપણી કોલેજના તા. ૦૮/૦૨/૨૦૨૧ થી પ્રથમ વર્ષના ક્લાસ શરુ થવા જઈ રહયા છે. તો વિધાર્થીઓએ વર્ગોમાં હાજર રહેવું. વિધાર્થીઓ કોલેજમાં હાજર રહે એ સમયે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ SOP નું પાલન કરવાનું રહેશે.

સેમેસ્ટર-૬ ના વિધાર્થીઓને ભૌતીક રીતે શિક્ષણ આપવાની શરૂઆત તા.૧૧/૦૧/૨૦૨૧ થી શરુ થયેલ છે. તો તે વિધાર્થીઓએ પણ વર્ગ ખંડમાં હાજર રહેવાની સુચના આપવામાં આવે છે.