Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

એન.સી.સી ની ભરતી માટેની અગત્યની સુચના

19/12/2020

પ્રથમ વર્ષ નાએન.સી.સી. માં રહેવા ઇચ્છતા વિધાર્થીઓ માટે અગત્યની સૂચના
જે વિધાર્થીઓ એન.સી.સી.માં રહેવા ઇચ્છતા હોય તો એન..સી.સી. ઓફીસ દ્વારા પસંદગી કેમ્પ તા ૨૪- ૧૨ -૨૦૨૦ ના રોજ સવારે ૯.૩૦ કલાકે એન.સી.સી. ઓફીસ પર પહોંચી જવું. ત્યાર પછી કોઈ પણ પ્રકાર ની ભરતી થશે નહિ
ભરતી માટે સપોર્ટ શૂઝ અને ટ્રેક જેવા કપડાં પહેરી ને જ આવવું
મેડીકલ અન ફીટ વિધાર્થીએ આવવું નહિ