Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૨ અને ૪ ની માર્કશીટ લેવા બાબત..

05/12/2020

સેમ-૨ અને ૪ (કોવીડ-૧૯) માર્કશીટ આવી ગયેલ હોય, વિધાર્થી શાખામાંથી સમય ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધીમાં લઇ જવી.
શિષ્યવૃત્તિમાં ઓરિજનલ માર્કશીટ અપલોડ કરવાની રહેશે.