એફ. વાય બીએ (સેમ-૧) માં એડમિશન બાબત.... (તા. ૧૮/૦૮/૨૦૨૦)

20/08/2020

જે વિધાર્થીઓ એફ વાય બીએ (સેમ-૧) માં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરેલા છે, અને એડમિશન પ્રકિયા બાકી હોય, તેવા વિધાર્થીઓ તા. ૧૭/૦૮/૨૦૨૦ થી તા. ૨૧/૦૮/૨૦૨૦ સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦ સમય દરમ્યાન પોતાના તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથે કોલેજે હાજર રહે.