એફ. વાય બીએ (સેમ-૧) માં એડમિશન બાબત.... (તા. ૧૮/૦૮/૨૦૨૦)

18/08/2020

જે વિધાર્થીને એફ.વાય બીએ (સેમ-1) માં એડમિશન ફોર્મ ભરવાના બાકી હોય તેવા, વિધાર્થીઓએ તા.૨૨/૦૮/૨૦૨૦ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.