એફ.વાય બી.એ. માં એડમીશન મેળવવા બાબત...

29/07/2020

જે વિધાર્થીઓએ બી.એ. સેમ-૧ માં ઓનલાઇન ફોર્મ ભર્યું હોય, તેવા વિધાર્થીઓએ તા. ૩૧/૦૭/૨૦૨૦ સુધી માં કોલેજે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધી માં આવી પ્રવેશ ની કાર્યવાહી પુર્ણ કરી લેવી ‌‌