રીટર્ન કરેલ ફોર્મ સુધારી પૂર્તતા કરી પ્રવેશ મેળવવા બાબત...

22/07/2020

* જે વિધાર્થીઓનું કોઇપણ કારણસર મેરીટ-૧ અને વેટીંગ યાદીમાં નામ આવેલ નથી પરંતુ તેને રજીસ્ટ્રેશન કરાવેલ છે,
* તેવા વિધાર્થીઓએ તા. ૨૩/૦૭/૨૦૨૦ થી તા.૨૫/૦૭/૨૦૨૦ સુધીમાં પૂર્તતા કરી ફોર્મ પુનઃઅપલોડ કરવાનું રહેશે.
* ત્યારબાદ તા. ૨૭/૦૭/૨૦૨૦ અને તા. ૨૮/૦૭/૨૦૨૦ ના રોજ કોલેજ ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધીમાં ઓરિજનલ ડોકયુમેન્ટ અને ઝેરોક્ષ તથા ઓનલાઈન ફોર્મની બે નકલ સાથે હાજર રહેવાનું રહેશે.
* જે વિષયમાં જગ્યા હશે તે વિષયમાં જ પ્રવેશ મળવા પાત્ર રહેશે.
* નવા એડમિશન ફોર્મ માટે કોઈપણ વિધાર્થીએ પુછપરછ કરવી નહિ.