મેરીટ -૧ અને વેટીંગ લીસ્ટમાં બાકી રહેલ વિધાર્થીઓ માટે છેલ્લી તક....

22/07/2020

*તા.૨૪/૦૭/૨૦૨૦ અને તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ મેરીટ-૧ અને વેટીંગ યાદીમાં રહી ગયેલ બધા વિધાર્થી ફોર્મ અને ઓરિજનલ માર્કશીટ સાથે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધીમાં કોલેજમાં સંપર્ક કરે.ત્યારબાદ કોઇપણ જાતની તક આપવામાં આવશે નહિ.
* જે વિષયમાં જગ્યા હશે તે વિષયમાં જ પ્રવેશ મળવા પાત્ર રહેશે.