બી.એ. સેમ - ૩ અને ૫ ના વિધાર્થી એડમીશન ફોર્મ ભરવા બાબત....

22/07/2020

આ કોલેજના સેમ-૩ અને ૫ માં જે વિધાર્થીઓએ આજદિન સુધીમાં પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરેલ નથી. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં રાખી ફોર્મ ભરવાની કાર્યવાહી તા.૨૨/૦૭/૨૦૨૦ થી તા. ૨૫/૦૭/૨૦૨૦ સુધી વેબસાઈટ ખુલ્લી કરવામાં આવે છે. તો બાકી રહેતા વિધાથીઓએ તાત્કાલિક પોતાના ફોર્મ ઓનલાઈન ભરી દેવા અને કોઈ ભૂલને કારણે ફોર્મ રીઓપન કરવામાં આવે તો, ભૂલ સુધારી સબમિટ કરવાના રહેશે. તા.૨૭/૦૭/૨૦૨૦ સેમ-૩ અને ૫ માં કોઇપણ વિધાર્થી હકદાર રહેશે નહી.