એફ.વાય બીએ સેમ-૧ માં એડમિશન માટે વેટીંગ લીસ્ટ બાબત...

20/07/2020

એફ.વાય બીએ સેમ-૧ માં એડમિશન માટે જે વિધાર્થીનું નામ વેટીંગ લીસ્ટમાં છે, તેવા વિધાર્થીઓએ તા.૨૧/૦૭/૨૦૨૦ - મંગળવાર અને તા.૨૨/૦૭/૨૦૨૦ - બુધવાર એમ બે દિવસમાં સમય સવારે ૧૦:૩૦ થી ૦૧:૩૦ સુધીમાં બિનચૂક આવી પ્રવેશ માટે તમામ અસલ પ્રમાણપત્રો સાથે કોલેજમાં હાજર રહેવું. જે વિષયમાં જગ્યા હશે તેજ વિષયમાં પ્રવેશ મળશે.