પ્રથમ મેરીટ યાદીમાં બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટેની છેલ્લી તક બાબત...

18/07/2020

પ્રથમ મેરીટ યાદીમાં પ્રવેશ લેવામાં બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટેની છેલ્લી તક સોમવારના રોજ તા.૨૦/૦૭/૨૦૨૦ છે, જે દિવસે પ્રવેશ યાદી (મેરીટ) માં નામ હોય તેવા વિધાર્થીઓએ સોમવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ કલાક દરમ્યાન કોલેજ ખાતે આવી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ કોઈ વિધાર્થી પ્રથમ મેરીટમાં પ્રવેશ બાબતે હકદાર રહેશે નહિ. અને પ્રથમ મેરીટ આપોઆપ રદ ગણાશે.