Circular
બી.એ. સેમ-1 પરીક્ષાની હોલટીકીટ બાબત.
13/01/2025
NEP-૨૦૨૦ ના બી.એ. સેમ-1 રેગ્યુલર વિધાર્થીઓ તથા ATKT વાળા વિદ્યાર્થીઓએ પોતાની હોલ-ટીકીટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ https://exam.saurashtrauniversity.edu પરથી ડાઉનલોડ કરી લેવી.
બી.એ. સેમ-1 ATKT (૨૦૧૯ cbcs)ના વિધાર્થીઓએ તા.૧૫/૧૨/૨૦૨૪ ના રોજ સમય ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન વિધાર્થી શાખામાંથી પોતાની હોલ ટીકીટ મેળવી લેવી.
બી.એ. સેમ-1 ATKT (૨૦૧૯ cbcs)ના વિધાર્થીઓએ તા.૧૫/૧૨/૨૦૨૪ ના રોજ સમય ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન વિધાર્થી શાખામાંથી પોતાની હોલ ટીકીટ મેળવી લેવી.