Circular
ડીજીટલ ગુજરાત શિષ્યવૃત્તિમાં રેશનકાર્ડની ઝેરોક્ષ જમા કરાવવા બાબત...
02/12/2024
જે વિધાર્થીઓએ ડીજીટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિની દરખાસ્ત કરેલ છે. અને વિધાર્થીશાખામાં જમા કરાવેલ છે. તેવા તમામ વિધાર્થીઓએ રેશનકાર્ડની ૨ નકલ વિધાર્થીશાખામાં જમા કરાવવી.
તથા જે વિધાર્થીઓને શિષ્યવૃત્તિની દરખાસ્ત જમા કરાવવાની બાકી છે. તેવા વિધાર્થીઓએ પણ દરખાસ્ત સાથે રેશનકાડૅની નકલ જોડવાની રહેશે.
તથા જે વિધાર્થીઓને શિષ્યવૃત્તિની દરખાસ્ત જમા કરાવવાની બાકી છે. તેવા વિધાર્થીઓએ પણ દરખાસ્ત સાથે રેશનકાડૅની નકલ જોડવાની રહેશે.