બી.એ. સેમ-૧ એડમિશન મેરીટ લીસ્ટ બાબત.

11/07/2020

બી.એ. સેમ-૧ માં એડમીશન લેવા માંગતા જે વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેવા વિધાર્થીઓએ તા:-૧૧/૦૭/૨૦૨૦ ને બપોરે ૧૨:૦૦ કલાકે સુધીમાં સંપૂર્ણ ફોર્મ ભરવાના રહેશે. ત્યાર બાદફોર્મ ભરવાની કાર્યવાહી સંપૂર્ણ પણે બંધ થઇ જશે જેની નોંધ વિધાર્થીઓએ લેવી
તા.:-૧૨/૦૭/૨૦૨૦ ને બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં વેબસાઈટ ઉપર મેરીટ લીસ્ટ મુકવામાં આવશે.
મેરીટ લીસ્ટ જાહેર થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ની તારીખ અને સમય મુકવામાં આવશે.
મેરીટમાં આવનાર વિધાર્થીઓને આપેલ તારીખ અને સમયે ઓરિજિનલ ડોકયુમેન્ટ અને માંગવામાં આવેલ ડોકયુમેન્ટની ઝેરોક્ષ સાથે કોલેજમાં હાજર થવાનું રહેશે.