૨૦૧૯-૨૦ ની શિષ્યવૃત્તિ દરખાસ્ત બાબત.

07/07/2020

જે વિધાર્થી OBC, SC, કે ST, ની શિષ્યવૃત્તિની દરખાસ્તો ૨૦૧૯-૨૦ ની પરત કરવામાં આવેલ હતી, અને અપલોડ કરવાની નિયત તારીખ ૧૫/૦૩/૨૦૨૦ બાદ રહી ગયેલ હોય, તેવા વિધાર્થીઓની આખરી તક સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવેલ છે. જેની તારીખ ૧૮/૦૭/૨૦૨૦ હોય તો ત્યાં સુધીમાં બિનચૂક અપલોડ કરી દેવી તથા તેની હાર્ડકોપી બે નકલમાં વિધાર્થી શાખામાં તા.૧૮/૦૭/૨૦૨૦ સુધીમાં જમા કરાવી જવાની રહેશે.